જાણો વાંચન થી તમે સુ મેળવી શકો છો.
"પુસ્તકો એ આપણા શાંત અને કાયમી મિત્ર છે." > વાંચન તણાવ ને ઘટાડે છે : જયારે અપને વાંચતા હોઈએ છીએ ત્યારે આપણે માનસિક રીતે પુરેપુરા તેમાં ઇન્વોલ્વ હોઈએ છીએ, અને એકદમ રિલેક્સ ફીલ કરીએ છીએ. મોટા ભાગના લોકો વાંચન બેસીને કરતા હોય છે. આપણા શરીર માં કોઈ મહત્વ નું હલન ચલન થતું નથી , અને સંપૂર્ણ પણે આરામ ની સ્થિતિ માં હોઈએ છીએ. આપનો શ્વાસ શાંત ચાલતો હોય છે અને અપને શાંતિ અનુભવીએ છીએ. વાંચનાર ની કલ્પના પુસ્તક ના શબ્દો અને પરિસ્થિતિ અનુરૂપ થતી હોય છે. વાંચતી વખતે મગજ માં બીજા કોઈ વિચારો આવતા નથી કે કોઈ ચિંતાઓ મગજ માં ચાલતી હોતી નથી. > વાંચન થી આપણું શબ્દભંડોળ વધે છે : એક સર્વે મુજબ જે લોકો વાંચતા હોય છે તેમનું શબ્દભંડોળ ખૂબજ ઉચ્ચસ્તર નું હોય છે. જેના લીધે તે વ્યક્તિ નો બીજી વ્યક્તિ જોડેનો વાર્તાલાપ ખુબજ સારા શબ્દો અને હાવભાવ થી થતો હોય છે, અને જે વાત કહેવી હોય છે જે સમજાવવું હોય છે તે સરળતા થી સમજાવી શકે છે. સામાન્ય રીતે જેટલું વધારે વાંચન તેટલુંજ વધારે શબ્દભંડો. > વાંચન કલ્પનાઓ ઉત્પન્ન કરે છે : હંમેશા તેજ વ્યક્તિ માર્યાદિત હો