responcive

Amazing AB de Villiers વિશે જાણવા જેવી અલગ વાતો


એ બી  ડી'વિલિયર્સ   ને તો તમે ઓળખતા હસો એક ક્રિકેટર તરીકે પણ આજે અહીંયા અપને તેના અંદર ના બીજા ટેલેન્ટ વિશે જાણીયે .


*એ સાઉથ આફ્રિકાની જુનિયર નેશનલ હોકી ટીમ નો ગોલ કીપર  હતો.



*એ નેશનલ ફૂટબાલ ટીમ માં સિલેક્ટ થયેલો .



*એ સાઉથ આફ્રિકાની રગ્બી ટીમ નો કૅપ્ટન હતો.



*સ્કૂલ લેવલ માં 6 નેશનલ અવૉર્ડ તેના નામે હતા .



*16 બોલ માં 50 રન અને 31 બોલ માં 100 રન નો વર્લ્ડ રેકોર્ડ તેના મને છે.



*સાઉથ આફ્રિકાનો જુનિયર 100 મીટર દોડ નો રેકોર્ડ હજુ પણ તેના નામે છે.



*તે સાઉથ આફ્રિકાની ડેવિસ કપ ટેનિસ ટીમ નો સભ્ય છે .



*તે નેશનલ અંડર 19 બેડમિંટન ચેમ્પિયન છે.



*તે કેપ ટાઉન માં આવેલી મંદ બુદ્ધિ ના તથા કૅન્સર પીડિત બાળકો ની હોસ્પિટલ નો મુખ્ય દાતા અને સ્થાપક છે.



*તેને ઝિમ્બાબ્વે દેશ નું એક પછાત ગામડું દત્તક લીધેલું છે, અને એકલા હાથે તેના વિકાસ નો ખર્ચ ઉઠાવે છે.



તમને વિચાર આવતો હશે કે આ તો રમતવીર છે એટલે ભણવામાં તો સૌ ઠોઠજ હશે, પણ તમારી ભૂલ છે. હવે અપને તેના ભણતર વિશે વાંચીએ .
  

*બાયોકેમ ના  સાયન્સ પ્રોજેક્ટ માટે તેને નલશન મંડેલા  ના હસ્તે નશનલ અવૉર્ડ મળેલો છે.  



*બિલિંગ્યુઅલ પૉપ મ્યુઝિક માં રેકોર્ડ બનાવેલો છે. 

અને છતાં કેટલાક માણસો સતત ફરિયાદ કરતા હોય છે કે 
"હું એકલો સુ કરી શકું?"




Comments