responcive

Unknown Fact / अंजाना सत्य / અજાણ્યું સત્ય Part-1

PART 1

1) ગરમ પાણી ઠંડા પાણી કરતા વધારે ઝડપથી બરફ માં પરિવર્તન થાય છે. 


2)દુનિયાનું સૌથી પ્રચલિત પેઇન્ટિંગ મોનાલીસા નું છે, જેમાં Eyebrow(નેણ ) જ નથી.



3) આપણા શરીર નું સૌથી મજબૂત સ્નાયુ (muscle) આપણી જીભ છે.


4) Ant (કીડી) 12 કલાક ના સમય માં 8 મિનિટ આરામ કરે છે.

  5)ઇંગલિશ ભાષા માં સૌથી ટૂંકું વાક્ય "i am." છે। 

6)આખી દુનિયા માં સૌથી કોમન નામ Mohammed છે.
  

7)ચંદ્ર જયારે સીધો આપણા માથા પર  હોય છે ત્યારે આપણા વજન માં થોડો ઘટાડો જોવા મળે છે.


8) ઊંટ ને 3 પાંપણ હોય છે જે રણન માં ઊડતી ધૂળ થી તેને રક્ષણ આપે છે.


9) પૃથ્વી પર  આવેલા 7 ખંડો ના નામ નો પેહેલો અને છેલ્લો અક્ષર સરખો છે.
     A} AFRICA
     B} ANTARCATICA
     C} AUSTRALIA
     D} AMERICA
     E} EUROPE
     F} ASIA


10) United Nation અમેરિકા માં દરેક માણસ જોડે બે ક્રેડિટકાર્ડ  છે.

 મને આશા છે કે આ જાણકારી તમને પસંદ આવી હશે, અને ધ્યાન થી વાંચવા માટે ખુબ ખુબ આભાર .
to be continue..... in part 2

Comments