મેગ્નેટિક હિલ જ્યાં કાર પોતાની જાતે જ ચાલે છે
મેગ્નેટિક હિલ જે લડાખ માં સ્થિત છે, અને આપણા ભારત દેશ માં આવેલી છે તેની ચમત્કારિક વાત આ છે કે તે ગુરુત્વાકર્ષણ બાલ ની વિરુદ્ધ છે. કોઈ પણ કાર લઈને ત્યાં ગયા હોય તો કાર આપોઆપ તેની જાતે હિલ ના ડિરેકશન માં ચાલવા લાગે છે.
source http://inyminy.com/
આ સ્થળ લેહ સિટી થી 30 km દૂર લેહ કારગિલ હાઈવે પાર આવેલું છે.
આ હિલ ની નજીક કાર પહોંચતા જ કાર પોતાની જાતેજ ઉપરની બાજુ ચાલવા લાગે છે.
મેગ્નેટિક હિલ મુસાફરો માટે આકર્ષણ નું કેદ્ર બની રહ્યું છે.
source http://pehchaanindia.com/
લડાખ ના સ્થાનિક લોકો આ જગ્યાને સ્વર્ગ નો રસ્તો મને છે,
મેગ્નેટિક હિલ સુધી પહોંચવા માટે બાઈ ટ્રેન jammutavi એક્માત્ર ટ્રેન છે,
અને બાઈ રોડ જવા માટે દિલ્હી થી મનાલી લેહ હાઈવે સરળ રસ્તો છે, સ્ટેટે ટ્રાન્સપોર્ટ ની કૉંટીનુએસ બસ હિમાચલ પ્રદેશ થી લેહ સુધીની સરળતા થી મળી રહે છે, અને બાઈ એર જવા માટે Leh International Airportસૌથી નજીક નું એરપોર્ટ હે જે મેગ્નેટિક હિલ થી 38 km દૂર આવેલું છે
Comments
Post a Comment