adsense head

Unknown Fact / अंजाना सत्य / અજાણ્યું સત્ય Part-2

Hello friends thank you and wellcome back in "Unknown Fact / अंजाना सत्य / અજાણ્યું સત્ય Part-2"

11) Typewriter એ કીબોર્ડ  ની એકજ લઈન માં આવતો સૌથી લાંબો શબ્દ છે.


12) સ્ત્રીઓ  ની આંખો પુરુષો કરતા બે ગણી વધારે વખત બ્લિન્ક થાય છે. 


13) મનુષ્ય પોતાની જાત ને પોતાનો શ્વાસ રોકીને આત્મહત્યા કરી શકતો નથી.


14) Rhythm એ સૌથી લાંબો  ઇંગલિશ શબ્દ છે જેમાં કોઈ સ્વર (vowels) નથી.


15) મધ (honey) ક્યારેય બગડતું નથી.


16) Snail (ગોકળગાય) ત્રણ વરસ સુધી સુઈ શકે છે.


17) ધ્રુવીય રીંછ (Polar bear)  ડાબોડી  (left handed) હોય છે.


18) પતંગિયું તેના પગ દ્વારા કોઈપણ વસ્તુ નો સ્વાદ અનુભવે છે.


19) હાથી એકમાત્ર એવું પ્રાણી છે જે કૂદકો મારી શકતું નથી.


20) લિપસ્ટિક બનાવવા માટે માછલી ના ભીંગડા (fish scales) નો ઉપયોગ કરવામાં આવે છે. 




Thank you friends for watching my blog
keep watching for new post

Comments

in text

in article

multiplex

Popular posts from this blog

Unknown Fact / अंजाना सत्य / અજાણ્યું સત્ય Part-1

"Angrezi Mein Kehte Hain"Full Movie Download

समुद्र में कभी कभी दिखने वाली ये चोरस तरंगे।