adsense head

Mutual fund અને તેના ફાયદા

આજ કાલ ન્યૂઝ અને tv  વિઘ્નાપનો માં mutual fund અને  sip 
આ નામો વધારે સાંભળવા મળે છે. તો આ પોસ્ટ માં આજે અપને mutual fund સુ છે અને તેના ફાયદા સુ છે આ જાણીએ 
Related image
source    https://www.peoplesbankmtg.com/loan-programs/

જયારે તમે mutual  fund  માં રોકાણ કરો છો  ત્યારે  તમારી પાસે બે ઓપ્શન હોય છે.
જેમાં એક છે રેગ્યુલર ફંડ અને બીજું ટેક્સ સેવિંગ ફંડ. રેગુલ ફંડ માં તમે રોકાણ ચાલુ કાર્ય ના અમુક મહિના પછી તમારી રકમ ઉપાડવાની  શરૂઆત કરી શકો ચો, જયારે ટેક્સ સેવિંગ માં અમુક વરસ નો લોકીંગ પીરિયડ હોય છે.

ટેક્સ બેનિફિટ :
mutual  fund ઈંકમટેક્સ અધિનિયમ 80 c  હેઠળ ઈંકમટેક્સ માં પણ મુક્તિ આપે છે.

પોતાની પસંદ સિલેક્ટ કરો :
બધા રોકાણ કરો વધારે માધ્યમ અથવા ઓછું રિસ્ક હોય તેમાંથી કોઈ પણ પસંદ કરે છે.
અમુક રોકાણ કરો લાંબા સમય સુધી રોકાણ કરવાનું પસંદ કરે છે તો અમુક ઓછા સમય નો પ્લાન પસંદ કરે છે.

ઇન્સ્ટેલમેન્ટ ની પણ સુવિધા :
મણિ લો કે તમે young  છો  અને તમે થોડા સમય પેહલા જ નોકરી ની શરૂઆત કરી છે, આવા સમયે તમારી પાસે રોકાણ કરવા માટે પૂરતી રાશિ ના હોય. આવા સમયે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે
(s .i .p)  નો વિકલ્પ પણ લઇ શકો છો. એસ.આઈ.પી મતલબ કે તમે mutual  fund  માં ઇન્સ્ટેલમેન્ટ દ્વારા રોકાણ કરી શકો છો. એસ.આઈ.પી કોઈ પણ નાણાકીય દબાણ વગર mutual  fund  માં ઇનવેટ્સ કરવાનો મોકો આપે છે.

મોટી રકમ ની જરૂર નથી :
જો તમારી ઈચ્છા હોય તો તમે દર મહિને 500 રૂપિયા થી પણ શરૂઆત કરી શકો છો. અને માટે જરૂરી નથી કે તમે લખો રૂપિયા રોકવા પડે. mutual  fund નું નિયમન ભારત સાકરના સેબી અંતર્ગત હોય છે.

Comments

in text

in article

multiplex

Popular posts from this blog

Unknown Fact / अंजाना सत्य / અજાણ્યું સત્ય Part-1

"Angrezi Mein Kehte Hain"Full Movie Download

समुद्र में कभी कभी दिखने वाली ये चोरस तरंगे।