responcive

Learn English for Gujju / ગુજરાતીઓ માટે ઇંગલિશ શીખવાની સરળ રીત


આજના જમાના માં ઇંગલિશ ખુબજ જરૂરી થઇ ગયું છે. મોબાઈલ માં ટીવી માં પિક્ચરો માં દરેક જગ્યા એ ઇંગલિશ નો બહોળો ઉપયોગ થતો હોય છે. અને હવે તો શાળાઓ માં પણ ઇંગલિશ ને વધારે મહત્વ આપવામાં આવે છે. માટે દરેક માતા-પિતા માટે પણ ઇંગલિશ જરૂરી બની ગયું છે. 


માટે અહીંયા મારા મિત્ર અને ઇંગલિશ વિષય ના નિપુર્ણ એવા લેખક 

મહેશ ચૌહાણ કે જેમને ઇંગલિશ અને ગુજરાતી માં પોતાની સંબંધો નો સરવાળો, પ્રદુષણ ને પડકાર, Water is life, water is death જેવી બૂક્સ  લખેલી છે. 

તેમના જ વિડિઓ દ્વારા ખુબજ સરળ ભાષા માં શરૂઆત થીજ ઇંગલિશ શીખવાની ઉત્તમ તક અહીંયા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. જેના અમુક ઉદાહર અહીંયા આપવામાં આવ્યા છે અને આગળ ના વિડિઓ ક્રમ મુજબ તમને તેમની ચૅનલ પરથી જોવા મળી શકે છે.

Comments