➤Google શરૂઆતમાં 'Blackrub' નામ થી જાણીતું હતું.
|
| source http://couragecrusade.com/courageous-list-top-10-courageous-fails/ |
➤ઈ. સ 1999 Google ના સ્થાપકો એ માત્ર 1 મિલિયન ડોલર માટે Google ને વેચવાનો પ્રયાસ કર્યો હતો.
|
| source http://medicalsalescoaching.com/million-dollar-mistake/ |
➤Google ની ટીમ માં 14% કર્મચારીઓ એવા છે કે જેઓ કૉલેજ નથી ગયા.
|
source https://www.techrepublic.com/article/diversity-stats-10-tech-companies-that-have-come-clean/ |
➤Google ના હૉમપેજ પાર જઈને તમે સર્ચ બોક્સ માં 'askew' વર્ડ સર્ચ કારસો તો સ્ક્રિન જમણી બાજુ થોડી નમેલી દેખાશે.
➤જયારે Google નો કોઈ કર્મચારી મૃત્યુ પામે છે ત્યારે તેનો અડધો પગાર 10 વર્ષ સુધી તેની પત્ની ને મળે છે. અને તેના સંતાન ને દર મહિને 1000$ મળે છે જ્યાં સુધી તે 19 વર્ષ નો ના થાય.
|
| source | https://metro.co.uk/2015/09/28/putrefying-bloating-and-blistering-this-is-what-happens-to-your-body-after-you-die-5411303/ |
➤Google 2020 સુધી માં તમામ જાણીતી અસ્તિત્વ માં રહેલી 129 મિલિયન યુનિક બૂક્સ ને સ્કેન કરવાનો ઈરાદો ધરાવે છે.
|
| source https://www.youtube.com/watch?v=7CmdfstXpj4 |
➤Google એ રણપદેશ ના સ્ટ્રીટ વ્યુ માટે ઊંટ ને ભાડે રાખ્યા છે.
|
source https://www.boredpanda.com/google-street-view-camel-liwa-desert/ |
➤Google તેની ઓફિસે ની આજુબાજુ ઘાસ કાપવું ના પડે તેના માટે બકરીઓને ચરવા માટે રાખી છે.
|
source https://www.flickr.com/photos/yodelanecdotal/415233790 |
➤Microsoft એ Google ની જગ્યાએ Bing સેર્ચ એન્જિન નો ઉપયોગ કરવા માટે લોકો ને વળતર આપે છે.
|
source http://fortune.com/2017/06/03/microsoft-pay-use-bing-google/ |
|
➤Google ના હૉમપેજ પર રહેલું 'I am feeling lucky' બટ્ટન પર Google 110$ ખર્ચ કરે છે. કારણકે તેના ઉપયોગ થી બધી જાહેરાતો બાઈપાસ થઇ જાય છે.
➤Google જાહેરાતો દ્વારા 20 બિલિયન $ કમાય છે, C.B.S, N.B.C અને FOX ની પ્રિમટાઈમ અવાક કરતા બમણી છે.
|
| source https://www.mainstreetroi.com/benefits-of-creating-a-google-adwords-campaign/ |
|
➤દર મિનિટે 2 મિલિયન લોકો Google પાર સર્ચ કરે છે.
|
source https://www.makeuseof.com/tag/how-do-search-engines-work-makeuseof-explains/ |
➤G-Mail ને જયારે 1 એપ્રિલ 2004 માં લોન્ચ કરવામાં આવ્યું, ત્યારે લોકો તેને એપ્રિલ ફૂલ ની મજાક સમજતા હતા.
|
source http://time.com/43263/gmail-10th-anniversary/ |
➤Firefox બ્રાઉઝર ના મુખ્ય ડેવલોપર હવે Google માટે કામ કરે છે.
➤એપ્રિલફૂલ 2007 ના દિવસે Google એ તેના કર્મચારીઓને મેઈલ કર્યો હતો કે તેમની ઓફિસ એરિયા માં અજગર છુટ્ટો ફરે છે. અને આ વાત મજાક નતી.
|
source http://automates.xyz/python-script-downloading-google-images-bulk/ |
➤Google એ Facebook ને પાછળ રાખી દુનિયા ની સૌથી વધારે વિઝિટ થતી વેબસાઈટ બની ગઈ છે.
|
| source | https://www.bloomberg.com/news/articles/2018-04-06/facebook-s-data-crackdown-has-two-winners-facebook-and-google |
➤2014 માં Google ને સતત 4 વર્ષ થી શ્રેષ્ઠ કાર્ય કરતી કંપની નો અવૉર્ડ 'Fortune Mag' દ્વારા એનાયત કરવામાં આવ્યો છે.
|
| source | http://www.2oceansvibe.com/2013/11/22/fortune-magazine-names-south-african-man-as-businessperson-of-the-year/ |
➤ઓગસ્ટ 16, 2013 માં Google 5 મિનિટ માટે બંધ થયું હતું ત્યારે આખી દુનિયા ના ઈન્ટરનેટ ટ્રાફિક માં 40% નો ઘટાડો થયો હતો.
➤Google 2010 થી દર મહિને 2 કંપની ને પોતાના હસ્તક કરે છે.
|
| source | http://innov8tiv.com/google-splits-into-different-companies-under-one-umbrella-company-alphabet/ |
➤Google Map માં ટ્રાફિક ની ગણતરી રસ્તા પર જઇ રહેલા એનરોઇડ ડિવાઇસ થી કરવામાં આવે છે.
➤જો તમે Google માં 'atari breakout' સર્ચ કારસો તો game રમવા મળશે.
➤Google Earth ના ટોટલ ડેટાબેઝ ની સાઈઝ 20 પેતાબાઈટ થી પણ વધારે છે.
|
| source | https://play.google.com/store/apps/details?id=com.google.earth&hl=en_US |
➤2004 માં જયારે Google એ G-Mail ની શરૂઆત કરી ત્યારે 1 GB ફ્રી સ્ટૉરેજ ડેટા આપતું હતું, જયારે Hotmail ફક્ત 2 MB જ ડેટા આપતું હતું.
|
source https://plus.google.com/110245143927005036679 |
➤વર્સાસ ડ્રેસ જે જેનિફર લોપેઝ એ 2000 ના ગ્રેમી અવૉર્ડ માં પહેર્યો હતો તેની ઇમેજ થી Google image ની શરૂઆત થઇ.
|
| source | https://www.popsugar.com/latina/Jennifer-Lopez-Versace-Dress-2000-Grammy-Awards-44014224 |
➤2014 મા Google ની 66 અબજ $ ની અવાક માં 89% તો ફક્ત જાહેરાત ના જ હતા.
|
| source | https://www.theverge.com/2013/1/22/3904350/google-q4-2012-earnings |
➤Facebook ના પ્રથમ વાર્ષિક હેક્કર કપ ની પ્રતિયોગિતા Google ના પ્રોગ્રામર એ જીતી હતી.
|
| source | https://www.firstpost.com/sports/registration-open-for-facebooks-hacker-cup-with-10k-as-top-prize-591342.html |
➤GoogleMap ની મદદ થી પાણી ની અંદર નું દરિયાઈ જીવન, કોરલ રીફ, અને ખરાબાઓ જોઈ શકો છો.
|
| source | https://www.youtube.com/watch?v=JFhgce-BrHY |
➤Youtube ની શરૂઆત પછી માત્ર 18 મહિના માજ Google એ 1.65 $ માં તેને ખરીદી લીધું હતું.
|
| source | http://laughingcolours.com/10-things-you-didnt-know-about-youtube-23875/google-buy-youtube/ |
➤કોપીરાઈટ ના કારણે 1.75 અબજ વેબસાઈટ Google એ ડિલિસ્ટ કરી છે.
|
| source | https://www.lifewire.com/windows-smartscreen-filter-4153116 |
➤Yahoo ના CEO Marissa Mayer, 1999 માં Google ના પ્રથમ મહિલા કર્મચારી હતા.
|
| source | https://www.usatoday.com/story/tech/2017/06/13/legacy-marissa-mayer/100024156/ |
➤દર વર્ષે વિશ્વભર માંથી Google માં નોકરી માટે 2 લાખ થી વધુ અરજીઓ આવે છે.
|
| source | https://www.webmerge.me/blog/populate-job-applications-from-google-forms |
➤NetFlix એ Google કરતા પણ વધારે સમય થી કાર્યરત છે.
|
| source | www.owlfinancial.com.au/2015/05/13/federal-budget-2015-google-and-netflix-tax/d |
➤2012 માં Google એ MOTOROLA ને 12.5 બિલિયન $ માં ખરીદી હતી, જે પછી માત્ર 2 જ વર્ષ માં 2.9 અબજ $ માં LENEVO ને વેચી.
Comments
Post a Comment